Tuesday, July 29, 2025
No menu items!
Google search engine
HomeUncategorizedમુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા 2 ઓગસ્ટે હર્ષોત્સવ કાર્યક્રમનું આયોજન

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી દ્વારા 2 ઓગસ્ટે હર્ષોત્સવ કાર્યક્રમનું આયોજન

મોરબી : મોરબીની જાણીતી સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક રંગીન સાંસ્કૃતિક કાર્યક્રમ હર્ષોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેનું મુખ્ય આકર્ષણ લાઇવ મ્યુઝિક, નૃત્ય ( ગ્રુપ અથવા યુગલ નૃત્ય), રમતો, હાઉસી, અને સ્વાદિષ્ટ ભોજન તો ખરું જ. ( નૃત્ય માટે 30 જુલાઈ સુધી નામ લખાવી દેવું ફરજિયાત)

આ આયોજન ૨જી ઑગસ્ટ, શનિવારના રોજ, સાંજે ૪ વાગ્યા, હોટેલ શેર એ પંજાબ ( મોરબી રાજકોટ હાઈવે) કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ફક્ત સ્ત્રીઓ અને બાળકો માટે છે. ફીસ પ્રતિ વ્યક્તિ ૩૫૦ ₹ છે. ( ૮ વર્ષથી ઉપરપના બાળકોનું ફુલ ચાર્જ )

રજિસ્ટ્રેશન કરાવા માટે 9726599930 અને 9662484309 નો સંપર્ક કરવા જણાવ્યું છે. મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા આયોજિત આ અનોખા હર્ષોત્સવમાં દરેક મહિલાઓ અને બાળકોને ભાગ લેવા માટે હર્ષભર્યું આમંત્રણ છે. એક સાંજ જ્યા હાસ્ય, સંગીત, અને મસ્તી ભરપૂર હશે !

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments