હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામ નજીક જીજે – 01 – ટીડી – 3322 નંબરના સીએનજી રીક્ષા ચાલક આરોપી રામભાઈ રણછોડભાઈ ભરવાડ રહે.ગોલાસણ ગામ વાળાએ ફરિયાદી રાજુભાઇ હેમુભાઈ બહાપિયાના બાઇકને હડફેટે લઈ પગની એક આંગળી કપાઈ જાય તેવી ઇજા કરી બે આંગળીના ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.