મોરબી : આજે તા.4/08/2025ના રોજ સવારે 11:02 મિનિટે કોલ 108 SDH વાંકાનેર IFT લોકેશને મળેલ હતો. આ કોલમાં જાણવા મળ્યું હતું કે, SDH વાંકાનેરથી એક 26 વર્ષના યુવાન દિલીપભાઈ ધરમશીભાઈ નામના એક નવયુવાનને ખેંચ આવતા તેની તબિયત સાવ લથડી હતી તબિયત બગડતા વાંકાનેરના Dr દર્શનસરને 108માં કોલ મળેલ છે. 108નાં ERCP Dr મહેતા સરના માર્ગદર્શનથી EMT MER PRAVIN અને પાઇલોટ લાલજીભાઈ praliyaએ યુવાનને પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો હતો અને વધુ સારવાર માટે PDU સિવિલ હોસ્પિટલ રાજકોટ શિફ્ટ કરેલ છે.
