મોરબી જીલ્લાના કાર્યરત એવા મોરબી જીલ્લા વકીલ મંડળના પુર્વપ્રમુખ દિલીપભાઈ અગેચાણીયા સંચાલીત એસોસીએટમાં આરતીબેન એડવોકેટ તરીકે કાર્યરત છે જેને ગુજરાત સરકાર દ્વારા મોરબી જીલ્લા કલેકટર કચેરી દ્વારા કાયદાના સલાહકાર તરીકે નીમણુક આપવામાં આવે છે.
આ ખુશીના સમાચારથી સમ્રગ અગેચાણીયા એસોસીએટ ના સીનીયર તથા જુનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા(પુર્વ પ્રમુખ મોરબી બાર એશોસીએશન), જીતેનભાઈ અગેચાણીયા (ઉપ પ્રમુખ મોરબી બાર એશોસીએશન), અશોકભાઈ ખુમાણ સેક્રેટરી મોરબી બાર એશોસીએશન),પુનમ બેન અગેચાણીયા, ભાવેશભાઈ ડાંગર, દેવજીભાઈ વાઘેલા, વીવેકભાઈ વરસડા, રમેશભાઈ ચાવડા, જીતેન્દુ સોલંકી, કલ્પેશ સંખેસરીયા, સુનીલ માલકીયા, મોનીકા ગોલતર, જીતુભાઈ જોષી, નર્મદાબેન ગડેશીયા, કપીલ ભટ્ટ, હીતેશ પરમાર, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, રાહુલ ગોલતર, સુરેશ વાધાણી, કરણ અગેચાણીયા, કનૈયાલાલ બાવરવા, અમીત મહેતા, મનીષા સોલંકી, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, શાલીની જેઠલોજા, ઈશ્વા પટેલ, જયોતીકા કુરીયા, મેધા પીઠવા, વનીતા પરમાર, શીતલ પાટડીયા, જયોતી ચૌહાણ, પાયલબેન માકાણી, જલ્પા પૈજા, મયુર ઉભડીયા, દીપક પરમાર, નીલેશ ચાવડા, પીન્ટુ પરમાર, જીતેન્દ્ર વાઢેર, કીંજલ જીવાણી, હશુ ચાવડા, આરતી અમૃતીયા, વીરલ છનીયારા, હીના સાગઠીયા તથા મોરબી ના સીનીયર તથા જુનીયર વકીલોએ આરતીબેનને શુભેચ્છા પાઠવે છે અને મોરબી વકીલ મંડળમાં ખુશીનો માહેલ જોવા મળી રહયો છે.
આ પ્રસંગે અગેચાણીયા એસોશીએસનના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા એ આરતીબેન પંચાસરાને અભીનંદન પાઠવે છે અને દરેક વકીલોએ આભાર વ્યકત કરેલ છે.
