ટંકારા : ટંકારા શહેરના કલ્યાણપર રોડ ઉપર આશાબા પીરની દરગાહ પાસે રહેતા ફતેમામદભાઈ મુસાભાઈ જસરાયા ગત તા.5ના રોજ પોતાના ઘેર ફળિયામાં ઉભા હતા ત્યારે અચાનક હાર્ટએટેક આવી જતા ફતેમામદભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.