Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં કાલે અમાસે 12 જ્યોતિલિંગના દર્શન

મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં કાલે અમાસે 12 જ્યોતિલિંગના દર્શન

મોરબી : શ્રાવણ માસમાં સાક્ષાત મહાદેવની કૃપા સમાન 12 જ્યોતિલિંગના દર્શનનો લાભ લેવો એ દરેક વ્યક્તિ માટે પોતાની જાતને ભાગ્યશાળી ગણવા યોગ્ય છે. ત્યારે મોરબીમાં ઘરેબેઠા શનાળા રોડ ઉપર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં કાલે શ્રાવણ માસના છેલ્લા દિવસે એટલે સોમવારને અમાસના પવિત્ર દિવસે પંચમુખ રોકડીયા હનુમાનજી અને સોમનાથ મહાદેવ મંદિર દ્વારા એકસાથે 12 જ્યોતિલિંગના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આથી તમામ શિવભક્તો અને ધર્મપ્રેમી જનતાને 12 જ્યોતિલિંગના દર્શનનો લાભ લેવા આયોજકોની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments