Saturday, May 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ આજે સાંજે 1351 દીપમાળા અને...

મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ આજે સાંજે 1351 દીપમાળા અને આરતીનું આયોજન

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણી અમાસના પવિત્ર દિવસે સાંજના સમયે 1351 ભવ્ય દીપમાળા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.આજે સાંજે 7.30 કલાકે આરતી નું આયોજન કરવામાં આવ્યું છે.જેનો શિવભક્તોએ અને ધર્મપ્રેમી જનતાને લાભ લેવાની આયોજકોએ અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments