Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuસરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ(ઉમર ૨૦)નું દુઃખદ અવસાન/સોમવારે બેસણું

સરવડ નિવાસી યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ(ઉમર ૨૦)નું દુઃખદ અવસાન/સોમવારે બેસણું

મોરબી ડેઈલી:ગામ સરવડ (તા.માળિયા મી. જી.મોરબી)નિવાસી ઘનશ્યામભાઈ ભાનુશંકર રાવલના સુપુત્ર યશકુમાર ઘનશ્યામભાઈ રાવલ (ઉંમર વર્ષ ૨૦) નું તારીખ ૨૮/૦૮/૨૦૨૬ શ્રાવણ સુદ પુનમ ને શુક્રવારના રોજ દુખદ અવસાન થયેલ છે.ઈશ્વરને ગમ્યું તે ખરું સદગતનું બેસણું તારીખ ૩૧/૦૮/૨૦૨૬ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી પટેલ સમાજ વાડી સરવડ(જૂનું ગામ) ખાતે રાખેલ છે.

રાવલ પરિવારના જય શ્રી કૃષ્ણ

#morbidaily

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments