Saturday, April 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતીની ભાવભેર ઉજવણી કરાઈ

મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતીની ભાવભેર ઉજવણી કરાઈ

મોરબીના સાર્થક વિદ્યામંદિર ખાતે ગત તારીખ 11 ડિસેમ્બર ને બુધવારના રોજ ગીતા જયંતી (મોક્ષદા એકાદશી)ની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.

ગીતા જયંતી નિમિત્તે સાર્થક વિદ્યામંદિર ખાતે સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 વાગ્યા સુધી ગીતાજીના 18 અધ્યાયનું પઠન કરવામાં આવ્યું હતું. સાથે જ ગીતા આરતી, પૂજન, ગીતા ધ્યાન, ગીતા પઠન અને મહાત્મ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના સંચાલક, પ્રિન્સિપાલ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગીતા પઠનમાં બેસનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments