Monday, May 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના કેસરબાગ પાસે વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

મોરબીના કેસરબાગ પાસે વરલી મટકાનો જુગાર રમાડતો એક ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કેસરબાગ પાસે જાહેર રોડ ઉપર વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી અકરમ ઉર્ફે ઈકુડી હસનભાઈ સોલંકી રહે.સિપાઈવાસ, મોરબી નામના શખ્સને ઝડપી લઈ રોકડા રૂપિયા 3520 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબજે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments