Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજસિંહ શેખાવત આજે મોરબીના પ્રવાસે

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજસિંહ શેખાવત આજે મોરબીના પ્રવાસે

મોરબી: શ્રી ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.રાજસિંહ શેખાવત આજે મોરબીના પ્રવાસે આવનાર છે.

જેમાં આજે તારીખ 13 ડિસેમ્બરના રોજ હળવદ તાલુકાના રાયસંગપુર દરબારગઢ ગામે બપોરે 4 વાગે થી 5 વાગે અને સાંજે 7 વાગે અને મોરબી માં ટીમ્બાવાળી મેલડી માતાજી મંદિર, ઉમિયા પરોઠા હાઉસની પાછળ, માળીયા હાઈવે પહુંચી સભાને સંબોધન કરશે. જેથી ક્ષત્રિય કરણી સેના ના મોરબી જિલ્લા અધ્યક્ષ બલરામ સિંહ સેંગરએ સમસ્ત રાજપૂત સમાજને મોટી સંખ્યામાં હાજર રહેવા નિમંત્રણ પાઠવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments