Monday, May 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં પ્રોહીબીશન અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે ઇસમો જેલ હવાલે

મોરબીમાં પ્રોહીબીશન અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે ઇસમો જેલ હવાલે

મોરબીમાં પ્રોહીબીશન ગુનામાં તેમજ શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ બે ઇસમોને પાસા હેઠળ ડીટેઈન કરી વડોદરા અને સુરત જેલ હવાલે કરવામાં આવ્યા છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ ઇસમ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા બંને આરોપીઓના પાસા વોરંટ ઈશ્યુ થયા હતા જેને પગલે એ ડીવીઝન પોલીસ તેમજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા માથાભારે શખ્શ વિશાલ વેલજીભાઈ આલ (રહે શકત શનાળા તા. મોરબી)ને સુરત જેલ તેમજ પ્રોહીબીશન બુટલેગર જુબેર બસ્સીર સમા (રહે આજીડેમ ચોકડી પાસે રાજકોટ) વાળાને વડોદરા જેલ ધકેલવામાં આવ્યા છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments