Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadનવા દેવળીયા નજીક બંધ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રક ડ્રાઇવર નું...

નવા દેવળીયા નજીક બંધ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રક ડ્રાઇવર નું મોત.

હળવદ:- હળવદ અમદાવાદ હાઈવે ઉપર નવા દેવળિયા નજીક રોડ ઉપર બંધ પડેલા ટ્રક નંબર RJ 48 GA 0533 નંબરના ટ્રક ડ્રાઇવરે કોઈ રિફ્લેકટર કે સાઈડ લાઈટ ચાલુ રાખ્યા વગર ટ્રકને ઉભો રાખી દેતા તારીખ 3 ના રોજ વહેલી સવારે બંધ પડેલા આ ટ્રક પાછળ GJ 03 BV 6618 અથડાતા અકસ્માતમાં રાજસ્થાનના વતની અને હાલમાં ગાંધીધામ રહેતા ટ્રક ચાલક મક્કમસિંગ ખુમાનસિંગ રાવત ઉંમર વર્ષ એકત્રીનું ટ્રકની કેબિનમાં દબાઈ જતા ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના કાકા અર્જુનસિંહ નારાયણસિંહ રાવતે હળવદ પોલીસ મથકમાં રોડ ઉપર ટ્રક પાર્ક કરનાર આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ કરતા હળવદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments