Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રંગપર નજીક સિરામિક કારખાનામાં શ્રમિકે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબીના રંગપર નજીક સિરામિક કારખાનામાં શ્રમિકે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી

મોરબી તાલુકાના રંગપર નજીક આવેલ સ્પ્રેરિટો સિરામિક ફેકટરીમાં રહેતા જવાનસિંગ બહાદુરસિંગ મુરલી ઉ.વ. 23 નામના શ્રમિક યુવકે કોઈ અગમ્ય કારણોસર ફેકટરીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેનું મોત નીપજ્યું હતું.  મોરબી તાલુકા પોલીસે આ બનાવની અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments