Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયાના માણાબા ગામે ઇલે. શોર્ટ લાગતા પ્રૌઢનું મોત

માળીયાના માણાબા ગામે ઇલે. શોર્ટ લાગતા પ્રૌઢનું મોત

માળીયા મિયાણા તાલુકાના માણાબા ગામે રહેતા રામદેવસિંહ સજુભા જાડેજા ઉ.54 પોતાના ઘેર ટાંકામાં પાણી ચડાવવા માટે ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments