Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયા હાઇવે ઉપર ટ્રકે રીક્ષાને હડફેટે લેતા યુવાન ઘાયલ

માળીયા હાઇવે ઉપર ટ્રકે રીક્ષાને હડફેટે લેતા યુવાન ઘાયલ

માળીયા – અમદાવાદ હાઇવે ઉપર ક્રિષ્ના હોટલ નજીક ગત તા.23 જુલાઈના રોજ જીજે – 32 – વી – 9993 નંબરના ટ્રક ચાલકે જીજે – 27 – યુ – 4875 નંબરની રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષામાં બેઠેલા નિજામભાઈ જુસબભાઈ મોવર ઉ.29 રહે.નવી હંજિયાસર તા.માળીયા મિયાણા નામનો યુવક રિક્ષામાંથી બહાર ફંગોળાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવમાં સારવાર ખર્ચ આપવા અંગે સમાધાનની વાતચીત ચાલતી હોય જેવા ખર્ચ વધુ થતા સમાધાન ન થતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments