Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સર્કિટ હાઉસ નજીકથી ઇંગ્લિશ દારૂની 36 બોટલ સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી સર્કિટ હાઉસ નજીકથી ઇંગ્લિશ દારૂની 36 બોટલ સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી શહેરના સર્કિટ હાઉસ નજીક વિદ્યુતનગરમાં સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી દિનેશ સોમાભાઈ પુરબીયાના રહેણાંકમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની 36 બોટલ કિંમત રૂપિયા 20,232 કબ્જે કરી આરોપીને અટકાયતમાં લઈ પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો અનવર મુસાભાઈ કુરેશી રહે.મોરબી વાળો આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments