Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસિદસર ઉમિયાધામ સવા શતાબ્દી મહોત્સવમાં હાજરી આપતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

સિદસર ઉમિયાધામ સવા શતાબ્દી મહોત્સવમાં હાજરી આપતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

સિદસર ઉમિયાધામ સવા શતાબ્દી મહોત્સવમાં હાજરી આપતા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા

જામજોધપુર તાલુકાના ઉમિયાધામ સિદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે.  ત્યારે આ મહોત્સવમાં રાજકીય-સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંસ્થાના દાતાઓની દિલેરી ધનદાન અને સ્વયંસેવકોના શ્રમદાન, સમયદાનને બિરદાવતા મહોત્સવ વેળાએ શ્રેષ્ઠ દાતાઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.

ત્યારે આ સવા શતાબ્દી મહોત્સવમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પાટીદાર સમાજના મોભી જેરામભાઇ વાંસદડિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, માં ઉમિયા માતાજીના દર્શન કરીને આશિર્વાદ પ્રાપ્ત કરવાનો અને આ અવસરમાં સહભાગી થવાનો મને લાભ મળ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments