PGVCLજુનાગઢ ખાતે આયોજિત સ્પર્ધામાં મોરબીનો યુવાન પ્રથમ
મોરબી : GUJARAT ELECTRICITY BOARD/ GUVNL આયોજિત 17મી ઇન્ટર સર્કલ / ટીપીએસ સંગીત અને નાટ્ય સ્પર્ધા PGVCLજુનાગઢ ખાતે યોજાઈ હતી.જેમાં 40 જેટલા Circle/TPS એ ભાગ લીધો હતો જેમાં મોરબી સર્કલમાંથી ગઝલ સંગીત સ્પર્ધામાં મૂળ વિરવિદરકાના રહેવાસી સુનિલદાન જી ગઢવીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી સર્કલ તથા મોરબીનું નામ રોશન કર્યું હતું.











