Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં પ્રોહીબીશનના ગુનામાં 4 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદમાં પ્રોહીબીશનના ગુનામાં 4 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપી મહીપાલસિંહ જવાનસિંહ ઉર્ફે ચૌહાણ રહે. સાચીર તા.જી.સાંચોર (રાજસ્થાન) વાળાને પાટણથી પકડી પાડી હળવદ લઈ આવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments