Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીને મહાનગર પાલિકાનો દરરજો મળતા પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સાંભળતા સ્વપ્નિલ...

મોરબીને મહાનગર પાલિકાનો દરરજો મળતા પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સાંભળતા સ્વપ્નિલ ખરે

મોરબીને મહાનગર પાલિકાનો દરરજો મળતા પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સાંભળતા સ્વપ્નિલ ખરે

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના ભાજપના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું

મોરબી : મોરબી મહાપાલિકાના પ્રથમ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. આજે તેઓનું ધારાસભ્ય સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

મોરબી મહાનગરપાલિકા જાહેર થઈ ગઈ છે. સાથે જ મ્યુનિસિપલ કમિશનર અને બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની વરણી પણ થઈ ગઈ છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકાયેલા સ્વપ્રિલ ખરેએ આજે મહાપાલિકા કચેરી ખાતે આવી ચાર્જ સાંભળ્યો છે. આ વેળાએ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ ભાજપના આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનરનું બુકે આપી સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે હાલ મ્યુનિસિપલ કમિશનર જૂની નગરપાલિકા કચેરી ખાતે જ બેસશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments