Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeUncategorizedટ્રાફિક સમસ્યા ક્યારે ઉકેલાશે: જુના ઘુંટુ રોડ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ...

ટ્રાફિક સમસ્યા ક્યારે ઉકેલાશે: જુના ઘુંટુ રોડ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો

મોરબી : 2025ના વર્ષના પ્રથમ દિવસે જ મોરબી શહેરને મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકા બનેલા મોરબીની સમસ્યા ક્યારે હલ થશે તેવો પ્રજાના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે. કેમ કે આજે મોરબીના જુના ઘુંટુ રોડ પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. લોકોના જણાવ્યા પ્રમાણે દરરોજ આ પ્રકારની ટ્રાફિક સમસ્યા ઉભી થઈ રહી છે. તંત્ર આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવશે તેવો પ્રશ્ન લોકોમાં થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments