Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ચક્કર આવતા પડી ગયેલા મહિલાનું મૃત્યુ

મોરબીમાં ચક્કર આવતા પડી ગયેલા મહિલાનું મૃત્યુ

મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા લતાબેન બાઘુભાઈ ભાંગરા ઉ.42 નામના મહિલા ગત તા.20ના રોજ પોતાના ઘર પાસે શેરીમાં ખુરશીમાં બેઠા હતા ત્યારે ઉભા થવા જતા ચક્કર આવતા પડી જતા માથાના ભાગે ઈજા થતાં પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા તા.18 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments