Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે શખ્સને પાસા હેઠળ ધકેલાયા

હળવદમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે શખ્સને પાસા હેઠળ ધકેલાયા

હળવદ પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓના પાસા વોરંટ ઇસ્યુ કરેલ હોય જે બંને ઇસમોને સત્વરે અટાકાયત કરવા માટે અલગ- અલગ ટીમ બનાવી બંને ઇસમો મયુરસિંહ અખુભા ઝાલા રહે. રામપરા તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા સંજયભાઇ હસમુખભાઇ દેકાવડીયા રહે. ભવાનીગઢ(જોકડા) તા.મુળી જી.સુરેન્દ્રનગરવાળાને પાસા તળે ડિટેઇન કરી અમદાવાદ/ વડોદરા જેલ ખાતે મોકલવામાં આવ્યા છે.

આ કામગીરીમાં આર.ટી.વ્યાસ પોલીસ ઇન્સ્પેકટર હળવદ પો.સ્ટે, તથા એ.એસ.આઈ. અજીતસિંહ નટુભા એ.એસ.આઇ. રમેશભાઈ મહાદેવાભાઇ, પો.હેડ.કોન્સ લાલભા રઘુભા, શક્તિસિંહ બહાદુરસિંહ, વિપુલભાઈ સુરેશભાઇ તથા પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ, હરપાલસિંહ રાજુભાઈ, હિતેશભાઇ મહાદેવભાઇ, પ્રફુલભાઇ હરખાભાઇ, તથા મનોજભાઈ ગોપાલભાઈ તથા જયદિપભાઇ ઘોઘજીભાઈ વિગેરે સ્ટાફના માણસો ઉપરોકત કામગીરીમાં રોકાયેલ હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments