Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઉંચી માંડલ ગામે સિરામિક ફેક્ટરીમાં યુવાનનો ગળાંફાસો ખાઈ આપઘાત

ઉંચી માંડલ ગામે સિરામિક ફેક્ટરીમાં યુવાનનો ગળાંફાસો ખાઈ આપઘાત

મોરબીના તાલુકાના ઉંચી માંડલ ગામે એકોર્ડ સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા રિશી અંશલેન સીંગાડીયા ઉ.21 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યું નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments