Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બગથળા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબીના બગથળા ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા અરવિંદભાઈ ભાણજીભાઈ મકવાણા ઉ.19 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments