મોરબી : મુ.જુના ઘાટીલા, હાલ મોરબી નિવાસી ધનગૌરીબેન ભગવાનજીભાઈ બોરસાણીયા (ઉ.વ.84) તે રમેશભાઈ (98793 75964), ગીરીશભાઈ (98258 65405), ડો.જયેશભાઈના માતા, રાજેશભાઈ રમેશભાઈ (98790 76013), ડો.હાર્દિકભાઈ રમેશભાઈ, બ્રિજેશભાઈ ગિરીશભાઈ (99782 43800) તથા હર્ષિલભાઈ જયેશભાઈ ના દાદીનું તા.20/6/2026ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.22/6/2026ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન આશા પાર્ક સોસાયટી, કન્યા છાત્રાલય રોડ, નવા બસ સ્ટેન્ડ પાછળ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે, પિયર પક્ષ સ્વ.કાનજીભાઈ જાદવજીભાઈ ભોરણીયા પરિવાર (નવાગામવાળા)નું બેસણું પણ સાથે રાખેલ છે.











