Wednesday, August 5, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiફોન પર વૃદ્ધને ધમકી ! હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ફોન પર વૃદ્ધને ધમકી ! હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

હળવદ તાલુકાના સાપકડા ગામના વતની અને હાલમાં હળવદ ખાતે રહેતા ફરિયાદી નટુભાઈ ગોરધનભાઇ કણઝારીયા ઉ.61 નામના વૃદ્ધ ગત તા.3ના રોજ હળવદ સરા રોડ પર મહાકાળી ગ્રેનાઇટ નામના કારખાને હતા ત્યારે આરોપી નાગજી લખમણભાઈ ખાંભલા રહે.સાપકડા વાળાએ મોબાઈલમાં ફોન કરી બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments