મોરબી:- મોરબી આયુષ હોસ્પિટલને દસ વર્ષ પુર્ણ થતા, તેમની દસમી વર્ષ ગાંઠ નિમિતે ડૉ ચેતન અઘારાએ આભાર વ્યકત કર્યો હતો, વધુમાં તેમણે જણાવ્યું હતું કે બધા લોકોના સાથ અને સહકારથી આયુષ હોસ્પિટલે ઘણી સફળતા આ દસ વર્ષની અંદર હાસિલ કરી છે. આપ લોકોની શુભેચ્છા હંમેશા અમારી સાથે રહી છે.
