Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં દારૂના કેસમાં સંડોવાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે

મોરબીમાં દારૂના કેસમાં સંડોવાયેલો શખ્સ પાસા તળે જેલહવાલે

મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા માળિયા (મી.) પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલા તૈયબભાઈ ગુલમહમદભાઈ માણેક ઉ.વ.35 રહે. વિશિપરા, મોરબી-2વાળા સામે પાસા પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા કલેકટરને મોકલાતા તેઓની મંજૂરી મળતા આ શખ્સની અટકાયત કરી પાસા હેઠળ તેને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments