Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાનો આજે જન્મદિવસ

પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાનો આજે જન્મદિવસ

પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાનો આજે જન્મદિવસ

ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાનો આજે જન્મદિવસ છે.ત્યારે આજે તેમના જન્મદિવસે સામાજિક, રાજકીય અગ્રણીઓ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સાથેસાથે મોરબી ડેઇલી પરિવાર તરફથી જયંતીભાઈ કવાડિયાને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments