Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી ખાતે નિર્માણાધીન ભાજપ કાર્યાલય "શ્રી કમલમ" ની મુલાકાત લેતા સાસંદ વિનોદભાઈ...

મોરબી ખાતે નિર્માણાધીન ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ની મુલાકાત લેતા સાસંદ વિનોદભાઈ ચાવડા

મોરબી ખાતે નિર્માણાધીન મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય “શ્રી કમલમ” ની મુલાકાત લીધી અને કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ તકે પ્રદેશ ભાજપ મહામંત્રી તેમજ કચ્છ – મોરબીના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડા, સાથી ધારાસભ્યઓ તેમજ અન્ય સંગઠનના હોદેદારો – આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નવનિર્મિત મોરબી જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાતે પધારેલ પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા સાથે મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા તથા મોરબી શહેર ભાજપ પ્રમુખ રીશીપ કૈલા, અરવિંદભાઈ વાસદડીયા તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments