Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

વાંકાનેરમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

વાંકાનેર સિટી પોલીસની ટીમે વાહન ચેકીંગ દરમિયાન જીનપરા જકાતનાકા નેશનલ હાઈવે ખાતે રાકેશ ઉર્ફે ગોપાલ રમેશભાઈ કામડીયા ઉ.વ.ર૧ હાલ રહે મોરબી લીલાપર ચોકડી પાસે ઝુપડાવાળાને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. આ બાઇક તેને વાંકાનેર જયોતિ સેનેટરીમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ હતી. તેમજ અન્ય એક બાઇક વાંકાનેર સોમાણી સેનેટરીમાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. તેની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments