Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiનવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ધોરણ 12ની પરીક્ષા આપેલ વિદ્યાર્થી માટે ફ્રી...

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા ધોરણ 12ની પરીક્ષા આપેલ વિદ્યાર્થી માટે ફ્રી ફેલવેલ ફંક્શન આયોજન

મોરબી: નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આયોજિત ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ગર્લ્સ અને બોયઝ બન્ને માટે ફ્રી ઓપન સ્કુલ ફેરવેલ ફંક્શનનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમા આગામી તારીખ 16/03/2025ને રવિવાર સાંજના 4 થી 9 કલાકેના સમયે રાખેલ છે. ધોરણ 12 વિદ્યાર્થીઓ મિત્રો સાથે મળીને ડી.જે.પાર્ટી અને મુવીનુ ધમાકેદાર આયોજન કરેલ છે. ફ્રી બસ સુવિધા આ આયોજનમાં આવવા માટે વિદ્યાર્થીઓને GIDC, ગેંડા સર્કલ,
સ્વાગત ચોકડી જેવા સ્ટોપો પરથી ફ્રી બસ મુકવામાં આવશે.
આ ધમાકેદાર આયોજનમાં જોડવા માટે આ આયોજનમાં જોડાવા માટે મોબાઈલ નંબર 9687677514 પર રજીસ્ટ્રેશન કરાવવું અથવા આપેલ ગુગલ https://forms.gle/us8TnEtwVnPvEhGf6 ફોર્મમાં માહિતી મોકલવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments