Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશિવાંગભાઈ નાનક ના જન્મદિવસ ની પ્રેરણાત્મક ઉજવણી

શિવાંગભાઈ નાનક ના જન્મદિવસ ની પ્રેરણાત્મક ઉજવણી

મોરબી : સંગમ ફાઉન્ડેશન ના સભ્ય, સ્વદેશી જાગરણ મંચ સ્વાવલંબી ભારત અભિયાન ના જિલ્લા સહ સંયોજક ,અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના પૂર્વ મોરબી નગર મંત્રી શિવાંગભાઈ નાનક ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

તેઓ અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલા છે અને બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે આજ રોજ સેવા વસ્તીમાં બાળકો ને આઈસ્ક્રીમ આપી ઉજવણી કરી હતી.ત્યારે તેમના જન્મદિવસ નિમિત્તે સંગમ ફાઉન્ડેશન ના ફાઉન્ડર સંદિપસિંહ જાડેજા તેમજ વિશ્વરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા સહિત ના મિત્ર વર્તુળ શુભકામનાઓ પાઠવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments