Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના લુણસરિયા નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

વાંકાનેરના લુણસરિયા નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામના રેલવે ફાટક પાસે બાઈક લઈને જઈ રહેલા ધમલપર ગામના રહેવાસી સલીમભાઈ વલીમામદભાઈ મુરડે ઉ.38 વાળાનું બાઈક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments