તાજેતરમાં જ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જયંતીભાઈ રાજકોટીયા ની નિમણુંક કરવામાં આવી છે જેથી સામાજિક અને રાજકીય આગેવાનો પણ રૂબરૂ મળીને શુભેચ્છા પાઠવી રહ્યા છે.ત્યારે આજરોજ ભાજપ મોરબી શહેર મહિલા મોરચા ના પ્રમુખશ્રી અલ્પાબેન કક્કડ, મહામંત્રીશ્રી જયશ્રીબેન વાઘેલા, ઉપપ્રમુખશ્રી આરતીબા રાણા, મંત્રીશ્રી પ્રભાબેન મકવાણા , કારોબારી સભ્ય યોગીતાબેન ઝાલા એ મુલાકાત લીધી અને શુભેચ્છા મુલાકાત લીધી હતી











