Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ યુવા અગ્રણી પ્રથમ અમૃતિયાનો આજે જન્મદિવસ

મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ યુવા અગ્રણી પ્રથમ અમૃતિયાનો આજે જન્મદિવસ

મોરબી : મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ અને યુવા અગ્રણી પ્રથમ અમૃતિયાનો આજે જન્મદિવસ છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પુત્ર પ્રથમ અમૃતિયા પિતાના પગલે ચાલીને જુદા જુદા સંગઠનો સાથે જોડાયને લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ત્યારે આ યુવા અગ્રણીના જન્મદિવસે તેમને જન્મદિવસની શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મોરબી ડેઇલી પરિવાર પણ પ્રથમ અમૃતિયાને જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments