Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી સીરામીક એસો.ના નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છાઓ આપતા ધારાસભ્ય દુલર્ભજી દેથરીયા

મોરબી સીરામીક એસો.ના નવનિયુક્ત હોદેદારોને શુભેચ્છાઓ આપતા ધારાસભ્ય દુલર્ભજી દેથરીયા

મોરબી : મોરબી સીરામીક એસોસિએશનના તાજેતરમાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે.જેમાં મોરબી વિટ્રીફાઇડ એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, ઉપપ્રમુખ અનિલભાઈ વડાવીયા, સુરેશભાઈ સરડવા તેમજ ફ્લોર ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ સંદીપભાઈ કુડારિયા, ઉપપ્રમુખ હિતેશભાઈ પેથાપરા તેમજ સેનેટરીવેર એસોસિએશનના પ્રમુખ અજયભાઈ મારવણીયાની વરણી કરવામાં આવી છે. આથી આ તમામ નવા હોદેદારોને ધારાસભ્ય દુલર્ભજીભાઈ દેથરિયાએ શુભેચ્છા પાઠવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments