Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના વાઘગઢ ગામના યુવાને ઝેરી દવા પી લેતા મોત

ટંકારાના વાઘગઢ ગામના યુવાને ઝેરી દવા પી લેતા મોત

ટંકારા તાલુકાના વાઘગઢ ગામે રહેતા મિલન દિનેશભાઇ પરમાર ઉ.25 નામના યુવાને ઘુનડા ખાનપર ગામની સીમમાં હનુમાનજીવાળા તળાવની પાળ ઉપર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments