Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ત્રાજપરમાં જુગાર રમતા પાંચ પકડાયા

મોરબીના ત્રાજપરમાં જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે ત્રાજપર ખારી વિસ્તારમાં દરોડો પાડી આરોપી સંજયભાઇ જયંતીભાઇ જંજવાડીયા, કિશનભાઇ લાભુભાઇ પાટડીયા, સંજય ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા, સુનીલભાઇ દેવસીભાઇ સુરેલા અને મહેશભાઇ માવજીભાઇ કાત્રોડીયા નામના પાંચેય આરોપીઓને જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,150 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments