Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના મિતાણા ગામે મધ્યપ્રદેશના હીટાચી ઓપરેટરનું મોત

ટંકારાના મિતાણા ગામે મધ્યપ્રદેશના હીટાચી ઓપરેટરનું મોત

ટંકારાના મિતાણા ગામે મધ્યપ્રદેશના હીટાચી ઓપરેટરનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે નેકનામ રોડ ઉપર આવેલ ખોડિયાર નાના ડેમ નજીક મૂળ મધ્યપ્રદેશના વતની હીટાચી ઓપરેટર રાજેશભાઇ હિંછાપતિ નાઈ ઉ.44 નામના યુવકનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ નિપજતા બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments