Thursday, March 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદિલ્હી ખાતે કોંગ્રેસની મિટીંગમાં હાજરી આપવા મોરબી જિલ્લા અને શહેર પ્રમુખ પહોંચ્યા

દિલ્હી ખાતે કોંગ્રેસની મિટીંગમાં હાજરી આપવા મોરબી જિલ્લા અને શહેર પ્રમુખ પહોંચ્યા

મોરબી : દિલ્હી ખાતે સમગ્ર ગુજરાતના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અનેશહેર કોંગ્રેસ પ્રમુખની એક ખાસ મિટીંગનું આયોજન કેન્દ્રીય નેતૃત્વ દ્વારા કરાયું છે. આ મિટીંગમાં મો૨બી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચિખલીયા અને મો૨બી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા હાજરી આપવા પહોંચ્યા છે. આ ઉપરાંત ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના પ્રમુખ પણ દિલ્હી પહોંચ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments