Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જીલ્લાના આરોગ્ય કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબી જીલ્લાના આરોગ્ય કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

મોરબી : 100 days campaign for TB elimination  કાર્યક્રમ અંતર્ગત મોરબી ના લાલપર ગામે મોરબી જીલ્લાના આરોગ્ય કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી.જેમાં મોરબી સ્ટાર અને વાંકાનેર ઈલેવન વચ્ચે ફાઇનલ જંગમાં મોરબીની નિશ્ચય સ્ટાર વિજેતા થઈ હતી.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જિલ્લા ક્ષય અધિકારી અજાણા, જિલ્લા ફાર્માસિસ્ટ પ્રશાંતભાઈ દલસાણીયા,લાલપર phc ના mphs દીપકભાઈ વ્યાસ તથા જિલ્લા ક્ષય કચેરીના કર્મચારીઓ તથા લાલપર phc ના કર્મચારીઓએ જહેમત ઊઠાવી હતી આ આયોજન ને સફલ બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી પવનકુમાર સાહેબ તથા લાલપર ગામ ના સરપંચ રમેશભાઈ વાંસદડીયા અને ઉપસરપંચ રાજુભાઈ જેતપરીયા ઉપસ્થિત રહ્યા હતા તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે winner , runners-up તથા વિવિઘ ટ્રોફી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments