Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવભારતના મોરબી જિલ્લાના હોદ્દેદારોને નિયુક્તિ પત્રો અપાયા

મિશન નવભારતના મોરબી જિલ્લાના હોદ્દેદારોને નિયુક્તિ પત્રો અપાયા

મોરબી : મિશન નવભારત ગુજરાત પ્રદેશ સંકલન પરિચય બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ પ્રથમભાઈ અમૃતિયાના હસ્તે મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ આર્યનભાઈ ત્રિવેદી, મોરબી જિલ્લા યુવા મોરચાના મહામંત્રીઓ ભાવેશભાઈ પટેલ અને પરમભાઈ જોલાપરાને નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા અને સાથે મિશન નવ ભારત મોરબી જિલ્લા સંગઠનના પ્રમુખ રામભાઈ જીલરિયા, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લ ઉપપ્રમુખ જયપાલસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments