Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જૂની પીપળી ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબીના જૂની પીપળી ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી ગામે રહેતા નરેશભાઈ કાનજીભાઈ ચૌહાણ ઉ.41નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments