Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

મોરબીમાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના કુબેરનગર વિસ્તારમાં શેરી નંબર 3મા દરોડો પાડી આરોપી દિનેશ જયમલભાઈ નાંગર ઉ.42 નામના શખ્સના કબ્જાવાળી જીજે – 03 – ઇઆર – 0973 નંબરની સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂની 21 બોટલ કિંમત રૂપિયા 21 હજાર કબજે કરી 1 લાખની કિંમતની સેન્ટ્રો કાર સહિત 1,21,000નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments