Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી તાલુકાનો બેલા- ભરતનગર રોડ રૂ.30 કરોડના ખર્ચે નવો બનશે

મોરબી તાલુકાનો બેલા- ભરતનગર રોડ રૂ.30 કરોડના ખર્ચે નવો બનશે

મોરબી તાલુકાનો બેલા- ભરતનગર રોડ રૂ. 30 કરોડના ખર્ચે નવો બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ કામને લીલીઝંડી આપી દેવામાં આવી છે એટલે ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બેલા-ભરતનગર રોડનું કામ સરકારમાં સૂચવવામાં આવ્યું હતું. આ કામ મુખ્યમંત્રી દ્વારા મંજુર કરી તેના જોબ નંબર પણ આપવામાં આવ્યા છે. આ 7 કિમીનો રોડ રૂ.30 કરોડના ખર્ચે તૈયાર થશે. આ અંગે આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સંબંધિત કાર્યપાલક ઇજનેરને પણ સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments