Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના બેલા નજીક સિરામિક ફેકટરીમાં શ્રમિકનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબીના બેલા નજીક સિરામિક ફેકટરીમાં શ્રમિકનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ લાસાસેરા નામની સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ દાહોદ જિલ્લાના વતની મેહુલકુમાર અર્જુનભાઇ બામણિયા ઉ.18 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments