Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઔદ્યોગિક પેટા વિભાગના વિસ્તારોમાં કાલે વીજ પુરવઠો ખોરવાશે

મોરબીના ઔદ્યોગિક પેટા વિભાગના વિસ્તારોમાં કાલે વીજ પુરવઠો ખોરવાશે

મોરબી : મોરબી ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 25-6-2025ને બુધવારના રોજ મેઇન્ટનન્સની કામગીરી માટે કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.

જેમાં માઇક્રોન અને એ.જે. ભારત ઇન્ડ. ફીડર વિસ્તારમાં સવારે 8 થી બપોરે 3 કલાક દરમ્યાન આ ફીડરમાં આવતા તમામ વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments